¡Sorpréndeme!

અગિયારસ પર કરો આ વિશેષ ઉપાય, સુખ સમૃદ્ધિ સાથે ભાગ્ય પણ બદલાશે

2019-09-20 0 Dailymotion

અનેકવાર એવુ બને છે કે વ્યક્તિ વધુ મહેનત કરે છે પણ તેને સફળતા મળતી નથી. જેને કારણે તેને અને તેના પરિવારને અનેક મુસીબતોનો સામનો કરવો પડે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એકાદશીના દિવસે કેટલાક ઉપાય કરવાથી ભાગ્ય બદલી શકાય છે. આજે પણ એકાદશી છે. તો આવો જાણીએ કેટલાક ઉપાયો જે અગિયારસના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. અને સથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે #EkadashiUpay