ગુજરાત સ્કુલ એજ્યુકેશન બોર્ડ 25 મે ના રોજ બારમા ધોરણના આર્ટ્સ અને કોમર્સ સ્ટ્રીમના પરિણામો જાહેર કરશે આ પરિણામ 25 મે શનિવારે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે.