¡Sorpréndeme!

ગુજરાતીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર 16 તારીખ સુધી ટ્રાફિકના નવા નિયમોમાંથી છૂટ

2019-09-20 2 Dailymotion

ગુજરાતીઓ માટે હાલ એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યા બાદ વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદૂએ આજે એક પત્રકાર પરિષદ કરીને ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા હતા નવા મોટર વ્હિકલ એક્ટને લઇને 15 ઓક્ટોબર સુધી મુદ્દત લંબાવાઇ છે.#FafafatGujaratiNews #NewTrafficRules #GujaratiLatestNews