¡Sorpréndeme!

પિતૃઓને પ્રસન્ન કરવા માંગો છો તો શ્રાદ્ધપક્ષમાં લગાવો આ છોડ

2019-09-20 5 Dailymotion

વૃક્ષ અને છોડમાં પણ પ્રાણ હોય છે. આ દરેક પ્રકારની સકારાત્મ અને નકારાત્મક ઉર્જાનો અનુભવ કરી લે છે. કેટલાક વૃક્ષ ફક્ત સકારાત્મક ઉર્જા આપે છે અને કેટલાક ફક્ત નકારાત્મક. શુભ વૃક્ષ પર તો પિતરો અને આત્માઓનો નિવાસ પણ માનવામાં આવે છે. જો પિતૃ પક્ષમાં શુભ વૃક્ષ લગાવવામાં આવે કે તેમની ઉપાસના કરવામાં આવે તો પિતરોનો વિશેષ આશીર્વાદ મળી શકે છે. #PitruPaksh #ShradhPaksh #GujaratiDharmVideo