ગણેશ વિસજર્ન શુભ મુહુર્ત - કેવી રીતે કરશો ગણેશ વિસર્જન
2019-09-20 1 Dailymotion
અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ વિસર્જનની પરંપરા છે. આવુ કરવાથી જીવનના દુખોનો નાશ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. ગણેશજીની પ્રતિમાનુ 3, 5, 7, 10 દિવસ પછી પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.