દરેક વર્ષે શ્રાવણના મહિનાને બધા શિવ ભક્ત એક તહેવારની જેમ ઉજવે છે અને અનેક રીતે દેવાધિદેવ મહાદેવનુ પૂજન અર્ચન કરી તેમની કૃપાથી મનવાંછિત ફળ પ્રાપ્ત પણ કરે છે. આમ તો શ્રાવણ ઉપરાંત પન શિવને બેલપત્ર અર્પિત કરવામાં આવે છે. પણ શ્રાવણ મહિનાની વાત જ કંઈક બીજી છે. જો શ્રાવણમાં આ વિધિથી શિવજીને બેલપત્ર અર્પિત કરવામાં આવે તો સિવજી પ્રસન્ન થઈને મહાદેવ ભ્કત જે વસ્તુની કામના કરે તે ઈચ્છા પૂરી કરી નાખે છે. #ShivPuja #BelpatraBenefit #SanatanDharm