¡Sorpréndeme!

રાજકોટમાં 7 કલાકમાં 7 ઈંચ વરસાદ, સીઝનનો 100 ટકા વરસાદ પુરો

2019-09-20 0 Dailymotion

રાજકોટમાં 7 કલાકમાં 7 ઈંચ વરસાદ, મોટાભાગના વિસ્તારો થયા જળબંબાકાર.. નીચાણવાળા વિસ્તારો પાણીમાં થયા ગરકાવ.. રાજકોટમાં ભારે વરસાદથી રાજકોટ જામનગર રોડ પર આવેલો આજી-2 ડેમ થયો ઓવરફ્લો