¡Sorpréndeme!

Vat Purnima- જાણો વટ પૂર્ણિમા પર સરળ પૂજા વિધિ

2019-09-20 6 Dailymotion

વટ સાવિત્રી વ્રતનુ મહત્વ કરવા ચોથ વ્રત જેવુ જ હોય છે. વટ સાવિત્રીના વ્રતમાં અનેક લોકો 3 દિવસનો ઉપવાસ રાખે છે. 3 દિવસ જમ્યા વગર રહેવુ
મુશ્કેલ છે તેથી પહેલા દિવએ રાત્રે જમી લે છે. બીજા દિવસે ફળ ખાય છે અને ત્રીજા દિવએ આખો દિવસ વ્રત રાખે છે. રાત્રે પૂજા પછી વ્રત પુર્ણ થાય છે.
સ્ત્રીઓ આ દિવસે સોળ શણગાર કરે છે. #Vatpurnima #Vatsavitrivrat #vatpurnimapujavidhi