¡Sorpréndeme!

પૈસાની કમી દૂર કરવા માંગો છો તો પર્સમાં આ રીતે મુકો ચોખા -how to keep your purse full of money

2019-09-20 1 Dailymotion

વધુ પૈસા કમાવવા માટે પુષ્કળ મહેનત સાથે સારી કિસ્મત પણ મહત્વની છે. કેટલીક પરિસ્થિતિઓમાં મહેનત છતા પણ પર્યાપત ધન પ્રાપ્ત થતુ નથી. કે ખર્ચ વધી જાય છે અને બચત થતી નથી. જ્યોતિષ મુજબ કુંડળીમાં જો કોઈ ગ્રહ અવરોધ હોય તો વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડી શકે છે. #PurseMoney #JyotishUpay #PaisaUpay #GujaratiVideo