આ રીતે ઝટપટ બનાવો ખીંચુ / પાપડીનો લોટ - Gujarati Recipe
2019-09-20 27 Dailymotion
પાપડીનો લોટ એક એવી રેસીપી છે જે ગમે ત્યારે ફટાફટ બનાવીને ગરમાગરમ ખાઈ શકાય છે. ગુજરાતમાં તો આ લોટ નવરાત્રી અને ગણેશોત્સવ દરમિયાન બજારમાં ખૂબ વેચાય છે. આવો જાણીએ ઘરે કેવી રીતે બનાવીશુ પાપડીનો લોટ