¡Sorpréndeme!

ભોજન કરતી વખતે શુ કરવુ શુ નહી..જેથી સુખદ રહે ભવિષ્ય - food rules in hinduism

2019-09-20 0 Dailymotion

મિત્રો તમે જમતા પહેલા શુ કરો છો.. શુ તમે તમારી સ્વચ્છતાનુ ધ્યાન રાખતા પહેલા હાથ ધુઓ છો શુ તમે સ્વચ્છ સ્થાન પર બેસીને ભોજન કરવાનુ વિચારો છે કે પછી કશુ પણ સમજ્યા વિચાર્યા વગત સીધો ખાવા પર અટેક કરો છો. કારણ કે તમે શાસ્ત્રો પર વિશ્વાસ કરો કે ન કરો પણ કમ સે કમ તમારા આરોગ્યનો ખ્યાલ રાખતા પહેલા કેટલીક વાતોનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. #shastragyan #FoodRules #hindudharm #Gujarati