મિત્રો ભગવાનને ખુશ કરવાની અનેક રીત છે. પૂજા કરવી.. ધ્યાન લગાવવુ વગેરે.. જાપ કરવો. વગેરે.. પૂજા સમયે થોડી વાર ભગવાનનો જાપ કરવો જ્યા એક બાજુ મનને શાંતિ આપે છે તો બીજી બાજુ ઈશ્વરની સાધનાની પ્રાપ્તિ પણ થાય છે. #hindudharm #Gujarativideo #dontdothese #Puja