¡Sorpréndeme!

ગ્રહોની દશા સુધારવા અને પિતૃ દોષ દૂર કરવા શનિવારે કરો આ ઉપાય #Saturday'sWorship #પીપળાનીપૂજા #Dharm

2019-09-20 9 Dailymotion

દર શનિવારે પીપળાના ઝાડ પર કાચુ દૂધ ચઢાવવા પાછળનુ કારણ બધા ગ્રહોને શાંત કરવાના હોય છે. ખાસ કરીને રાહુ કેતુ શનિ અને પિતૃ દોષ તેનાથી દૂર થઈ જાય છે. ગ્રહ નક્ષત્રની દિશા અને દિશા વ્ય્કતિના જીવન ખૂબ મહત્વ રાખે છે. જો ગ્રહોની દશા સારી રહી તો વ્યક્તિ જીવનમાં ખૂબ વિકાસ કરે છે પણ ગ્રહોની દશા ખરાબ થઈ તો જીવનમાં દુખ અને સંકટનો પહાડ તૂટી જાય છે. તેથી ગ્રહોને સયોગ્ય દિશા અને દશા આપવા માટે.. તેમના પ્રભાવને ઓછો વધુ કરવા માટે પૂજા જરૂર કરવી જોઈએ. શનિવારે પણ પીપળાના ઝાડમાં કાચુ દૂધ ચઢાવવા પાછળનુ પણ આ જ કારણ છે.