¡Sorpréndeme!

શુક્રવારે ભૂલથી પણ ન કરો આ કામ

2019-09-20 1 Dailymotion

હિન્દુ ધર્મમાં, લક્ષ્‍મીજીને સંપત્તિની દેવી કહેવાય છે. એવું માનવામાં આવે છે કે, જ્યાં લક્ષ્‍મી રહે છે તે ઘરમાં ક્યારેય અછત રહેતી નથી. તેથી હંમેશા લોકો મા લક્ષ્મીનેપ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. હિંદુ ધર્મમાં એક એવી પણ માન્યતા છે કે અઠવાડિયાના દરેક દિવસો કોઈ ખાસ દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે. તેમાં આપણે શુક્રવારે લક્ષ્‍મીજીની પૂજા કરીએ છીએ