¡Sorpréndeme!

ધનની બરકત માટે તિજોરીમાં શું મૂકવુ શુ નહી

2019-09-20 3 Dailymotion

મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ કે ધનની બરકત માટે તિજોરીમાં શુ મુકવુ શુ નહી તેના વિશે માહિતી. તિજોરી જ્યા પૈસા જ્વેલરી અને અન્ય બેશકિમતી વસ્તુઓ મુકવામાં આવે છે. તેથી આ સ્થાન ખૂબ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોવી જોઈએ. જેવુ કે ઘરમાં બરકત કાયમ રહી શકે અને પૈસાની ક્યારેય કમી ન આવે #Vastutips #hindudharm