લોકલાડીલા નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી આજે પંચતત્વમાં વિલીન થઈ ગયા. યમુના ઘાટ પર રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર વાજપેયીજીનો અંતિમ સંસ્કાર પુરા રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યો. તેમનો અંતિમ સંસ્કાર તેમની દત્તક પુત્રી નમિતાના હાથે કરવામાં આવ્યો..