મિત્રો દરેક ઘરના રસોડામાં તવો હોય છે. ઘરના તવા વિશે વાસ્તુ શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કર્યો છે. એવુ કહેવાય છે કે જો તમારા ઘરના રસોડામાં તવાને ઠીક રીતે મુકવામાંઆવે તો તે તમને શ્રીમંત બનાવી શકે છે. પણ જો રસોડામાં તવો ઠીક રીતે ન મુક્યો તો તે તમને કંગાળ બનાવી શકે છે