¡Sorpréndeme!

Rasoi Tips - સ્વાદિષ્ટ રવાનો શીરો આ રીતે બનાવો...

2019-09-20 0 Dailymotion

રવાનો શીરો બનાવતી વખતે અનેકવાર આ ચીકણો બની જાય છે કે પછી તેમા ગાંઠ પડી જાય છે. હવે આ ટિપ્સ અપનાવીને તમે બનાવો સત્યનારાયણની પ્રસાદના શીરા જેવો સ્વાદિષ્ટ શીરો.