આમ તો મોટાભાગના લોકોએ તેલનું દાન કર્યું હશે, પણ ઘી કદાચ જ કોઈએ દાન કર્યું હોય. શિવપુરાણ મુજબ ઘી દાન કરવાથી શારીરિક નબળાઈ દૂર થઈ જાય છે.