¡Sorpréndeme!

Home remedies - લૂ થી બચવાના ઘરેલુ ઉપાય

2019-09-20 3 Dailymotion

ગરમીની ઋતુ આવતા જ લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઉનાળામાં ગરમ હવા ચાલે છે. તેનાથી લૂ લાગવાનો ખતરો રહે છે. લૂ લાગતા ઉલ્ટીઓ થવા માંડે છે. જેનાથી વ્યક્તિના શરીરમાં પાણીની કમી થઈ જાય છે. લોકો લૂ થી બચવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. પણ તેની અસર થોડા સમય પછી ખતમ થઈ જાય છે.