¡Sorpréndeme!

નાની-નાની 7 ભૂલો જેને કારણે વધે છે ગ્રહોની અશુભ અસર, જાણો ઉપાય

2019-09-20 1 Dailymotion

કેટલીક આદતો એવી હોય છે જેને કારણે ગ્રહોની અશુભ અસર વધે છે. જેવુ કે કેટલાક લોકો ફાલતૂ પાણી વહાવે છે. પાણીનો દુરુપયોગ કરવાથી ચંદ્રમાનો દોષ વધે છે. ચંદ્રમાના અશુભ હોવાથી ઘરની મહિલાઓની તબિયત ખરાબ થાય છે. ઘરમાં રહેનારા લોકોનુ ટેંશન વધે છે અને પરિવારના સભ્ય નકારાત્મકતાનો શિકાર થાય છે. કેટલાક લોકો ખાવાનુ એઠુ છોડી દે છે. આવુ કરવાથી મંગળ અને શુક્ર બંનેની અશુભ અસર વધે છે. આ જ કારણે કેટલાક લોકોને ઘરમાં વિવાદ થાય છે. અને પૈસા ટકતા નથી. આ પ્રકારની એવી અનેક આદતો છે જેને જો આપણે બદલી નાખીએ તો ગ્રહોની અશુભ અસરથી બચી શકાય છે.