¡Sorpréndeme!

Ganesh Chaturthi - ગણેશ ચતુર્થી વિશેષ - વધુ સિદ્ધ માનવામાં આવે છે આવી સૂંઢવાળા ગણપતિ

2019-09-20 1 Dailymotion

ગણપતિની આરાધના જેટલી સરળ છે એટલી જ કઠિન પણ છે. ગણપતિની પ્રતિમાને લઈને એક જિજ્ઞાસા હંમેશા રહે છે કે તેમની સૂંઢ કંઈ દિશામાં હોવી જોઈએ.