¡Sorpréndeme!

શ્રાવણમાં રુદ્રાભિષેક આ રીતે કરશો તો થશે લાભ - rudrabhishek in sawan

2019-09-20 16 Dailymotion

ભગવાન શિવને પ્રસન્ન કરવાની સૌથી સહેલી રીત છે તેમનો રૂદ્રાભિષેક કરવો. રૂદ્રાભિષેકનો મતલબ છે. રૂદ્રનો અભિષેક કરવો અર્થાત શિવલિંગ પર રૂદ્રના મંત્રોથી અભિષેક કરવો. રૂદ્રાભિષેક કરવાથી ભોલેનથ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે.