¡Sorpréndeme!

દિવાળી પહેલા ઘરમાંથી હટાવી દો આ 10 વસ્તુઓ..diwali pahela karo aa kaam, bansho dhanwan

2019-09-20 4 Dailymotion

વાસ્તુ મુજબ જો કેટલીક વસ્તઓ દિવાળી પહેલા ઘર અને દુકાનમાંથી હટાવી દેવામાં આવે તો મનુષ્યનુ દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય શકે છે. અને ગરીબી હંમેશા માટે ખતમ થઈ જાય છે અને દેવી લક્ષ્મી કાયમ માટે તમારા ઘરમાં નિવાસ કરે છે #Diwali #Gujarati #HinduDharm