ફક્ત 12 વર્ષની વયમાં જ દિલીપ જોશીએ અભિનય કરવાનુ શરૂ કર્યુ હતુ તેમણે નામદેવ લહુટે નામથી એક થિયેટર જોઈન કર્યુ હતુ અને તેમનુ પ્રથમ નાટક હતુ એય રણછોડ રંગીલે