¡Sorpréndeme!

નસ પર નસ ચઢી જાય તો કરો આ અચૂક ઉપાય (Easy Nerve pain treatment at home)

2019-09-20 0 Dailymotion

નસ ચઢવી એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય છે.