¡Sorpréndeme!

Health Tips - 7 દિવસ કાળા મરી ખાવાથી દૂર થશે આ રોગ

2019-09-20 1 Dailymotion

તમે બધાએ કાળા મરીનું નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંટી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે.