¡Sorpréndeme!

Republic Day- 26 જાન્યુઆરીના રોજ કેમ ઉજવાય છે..... 69મો ગણતંત્ર દિવસ

2019-09-20 2 Dailymotion

26 જાન્યુઆરીના રોજ કેમ ઉજવાય છે..... લગભગ સો વર્ષ અંગ્રેજોની હુકુમત સહન કર્યા પછી 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયો. ત્યારબાદ જોર્જ ષષ્ઠમને રાષ્ટ્ર પ્રમુખ અને અર્લ માઉંટબેટનને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. જોકે દેશ આઝાદ થયો પણ તેમની પાસે ખુદનુ સંવિધાન નહોતુ. ભારતનો કાયદો ગવર્નમેંટ ઑફ ઈંડિયા એક્ટ 1935 પર આધારિત હતો.