¡Sorpréndeme!

Weekly રાશિફળ - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (26 જૂનથી 2 જુલાઈ 2017)

2019-09-20 2 Dailymotion

મેષ - સમજદારીથી સ્થિતિને સાચવો. કાર્યસ્થળ પર સ્થિતિ પ્રતિકૂળ બની શકે છે. તમારા સરા સ્વભાવને કારણે તમને સારી આવક થવાની છે. સંપત્તિ વિવાદને જલ્દી નિપટાવો નહી તો સ્થિતિ બગળી શકે છે. ઘરેલુ મોરચા પર પરિવર્તનથી તમને ખુશી મળશે. કમાણીના અન્ય સ્ત્રોતથી મોટી આવક આવવાની છે. કાર્યસ્થળ પર સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવેલ પ્રયાસ સફળ થશે.