ખાવા પીવાથી લઈને જરૂરિયાતની દરેક વસ્તુ આજકાલ બજારમાં સહેલાઈથી મળી જાય છે. પણ જો અમે કહીએ કે હવે તમે બજારમાં હવા પણ ખરીદી શકો છો તો તમે શુ કહેશો ? આ વાત થોડી વિચિત્ર છે પણ છે એકદમ સાચી...