¡Sorpréndeme!

Happy Birthday Aish-એશ્વર્યા રાય-એશ્વર્યાની ઈચ્છા હતી કે તે ડોક્ટર બને..

2019-09-20 1 Dailymotion

એક નવેમ્બર 1973ના રોજ મેંગલોર(કર્ણાટક)ના એક શિક્ષિત મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલી એશ્વર્યાને સમય અફેલા પરિપક્વ બનાવવામાં તેની અસાધારણ સુંદરતાનો હાથ રહ્યો. બેંગલોર અને પછી મુંબઈમાં ઉછરેલી એશ્વર્યાને બાળપણમાં સમજાતુ નહોતુ કે લોકો તેને કેમ ધારી ધારીને જોયા કરે છે.