Hair Care Tips - વાળ ખરી રહ્યા છે ? તો અપનાવો આ ઉપાય
2019-09-20 7 Dailymotion
વાળ ખરવા આમ તો ખૂબ જ સામાન્ય બાબત છે, પણ જરૂર કરતા વધુ વાળ ખરવા લાગે તો સમજી જજો કે તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો, વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની યોગ્ય દેખરેખ કરવી જરૂરીછે