¡Sorpréndeme!

જો ગરબાનો નવ દિવસ સુધી આનંદ ઉઠાવવું છે તો આ Diet plan લો

2019-09-20 1 Dailymotion

નવરાત્રીમાં ગરબા રમવા ગુજરાતની પરંપરા છે. હવે આ પરંપરા અન્ય રાજ્યોની ફેશન બની ગયુ છે. તેથી જ તો નવરાત્રી આવતા જ દરેક શહેરોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ અનેક કલાકો સુધી ગરબા રમવાથી તમારી એનર્જી લેવલ પર ઘણી અસર પડે છે. આવામાં જરૂરી છે કેટલીક વાતોનું ધ્યાન આપવામાં આવે જેથી સ્ટેમિના પણ કાયમ રહે.