મેષ રાશિના જાતકોને પંચમ ભાવમાં ગ્રહણ લાગશે. પંચમ ભાવ સંતાન અને શિક્ષણનુ સ્થાન હોય છે.. તેથી ગ્રહણના પ્રભાવથી સંતાનને કષ્ટ આવશે.. તેમની શિક્ષામાં અવરોધ ઉભો થશે. નિર્ણય લેવાની ક્ષમતા કમજોર પડશે.