ગુજરાતના અમદાવાદમાં ભારે વરસાદને કારણે એયરપોર્ટના રનવેને ભારે નુકશાન થયુ છે. એયર ઈંડિયાની 2 ફ્લાઈટ્સ મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી છે.