¡Sorpréndeme!

Bharti singh પોતાના ગુજરાતી પતિની આ ટેવથી ખૂબ દુ:ખી છે(Bharti singh Husband Harsh lImabachiya)

2019-09-20 3 Dailymotion

ટીવી દુનિયામાં જેમનુ નામ પ્રખ્યાત છે એ કોમેડિયન ભારતી સિંહને કોઈ પરિચયની જરૂર નથી.
પ્રેમ હોય કે પછી સગાઈ ભારતી ગભરાયા વગર બધાની સામે નિશ્ચિત થઈને આ વાતનો એકરાર કર્યો
થોડા દિવસ પહેલા સ્ટાર પ્લસના શો નચ બલિએમાં પોતાના ફિયાંસ હર્ષને ભારતીએ ફેંસ સમક્ષ રૂબરૂ પણ કરાવ્યા છે એક તરફ જ્યાં બન્નેની જોડી જોઈને સારું લાગે છે

તો બીજી બાજુ ભારતી લગ્ન પહેલા જ હર્ષની એક ટેવથી ખૂબ પરેશાન રહે છે.