મેષ રાશિ- કોઈથી કોઈ વસ્તુ મફત ન લેવી. લાલ રંગનો રૂમાલ હમેશા પ્રયોગ કરવો. સાધુ-સંત, માં ગુરૂની સેવા કરવી. સદાચારનો સદા પાલન કરવું. વૈદિક નિયમોનો પાલન કરવું. વિધવાની સહાયતા કરો અને આશીર્વાદ લેવા. મીઠી રોટલી ગાયને ખવડાવો.