¡Sorpréndeme!

Salt Totke- પૈસા અને પ્રમોશનની કમીને ખત્મ કરી શકે છે મીઠાની પોટલીનો આ નાનકડો ઉપાય

2019-09-20 0 Dailymotion

મીઠામાં ગજબ શક્તિઓ છે આ જ કારણે તે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને પૂરી રીતે ખત્મ કરી નાખે છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધારવાના કામ કરે છે.

પણ તેના માટે માત્ર ભોજનમાં જ મીઠું નહી પણ બીજા કામમાં પણ મીઠાના ઉપયોગ કરવો પડશે. આવો જાણીએ મીઠાના કેટલાક આવા જ ઉપાયોને...