અમદાવાદ:આણંદની સબ જેલમાં કાચા કામના કેદીનું રહસ્યમયી રીત મોત થયું છે મારામારીના કેસમાં આણંદ પોલીસે ગામડીના શખ્સની અટકાયત કરીને ગઈકાલે જ આણંદની સબ જેલમાં લાવી હતી રાત્રિ દરમિયાન આ કેદીનું મોત થતા પરિવારજનોને પોલીસ પર શંકા છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું કારણ સામે આવશે