હાલ ટીવી એક્ટ્રેસિસના જલવા પાછળ બૉલિવૂડની હિરોઈન્સ પણ પાછળ પડે છે એક્ટ્રેસ દીપશિખા નાગપાલ ડાર્ક બ્લૂ આઉટફીટમાં દીપશિખાએ ફોટોશૂટ કરાવ્યું જેમાં હુસ્નપરીથી કમ નથી લાગતી દીપશિખાનો આ અંદાજ સોશિયલ મીડિયા ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે બ્લૂ રોયલ આઉટફીટ સાથે દીપશિખાએ મેટલ જ્વેલરી અને મેચિંગ નેકપીસ કેરી કર્યો છે