¡Sorpréndeme!

વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, શહેરના અનેક વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ

2019-09-19 447 Dailymotion

સુરતઃહવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે કાળા વાદળોથી આકાશ ઘેરાઈ ગયું છે દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસવાનું શરૂ થયું છે જેથી લોકોને ભારે બફારા વચ્ચે થોડી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે