¡Sorpréndeme!

સુરતમાં સ્કૂલ રિક્ષામાં ઘેટાં-બકરાની જેમ 20 બાળકો ભર્યા, પોલીસે બહાર કાઢ્યા, વીડિયો વાઈરલ

2019-09-19 5,947 Dailymotion

સુરતઃટ્રાફિક નિયમના ધજાગરા ઉડવાતા સ્કૂલની રિક્ષા ચાલકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે રિક્ષામાંથી 20 બાળકો નીકળ્યાં હતાંપોલીસે ઓટો રિક્ષા ઉભી રખાવીને બાળકોની નીચે ઉતારીને ગણતરી કરતાં 20 જેટલાં બાળકો નીકળ્યાં હતાં હાલ સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને લઈને નિયમો સખત કરવામાં આવ્યા છે ત્યારે જ ઓટો રિક્ષામાંથી આટલા બાળકો નીકળતાં વાલીઓની પણ બેદરકારી સામે આવી રહી હોય તેવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે