¡Sorpréndeme!

રણવિર-દીપિકા એકબીજામાં ખોવાયા, ગોસિપિંગનો વીડિયો વાઇરલ

2019-09-19 9,362 Dailymotion

અવોર્ડ્સના 20મા એડિશનનું આયોજન આ વખતે મુંબઈમાં થયું હતું અર્જુન કપૂર અને આયુષ્માન ખુરાનાએ આ અવોર્ડ સેરેમનીને હોસ્ટ કરી હતી સ્ટેજ પર સલમાન ખાન, રણવીર સિંહ, વિકી કૌશલ, માધુરી દીક્ષિત, કેટરીના કૈફ અને સારા અલી ખાને પર્ફોર્મ કર્યું હતું જેમાં રણવિર સિંહને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, આ ઈવેન્ટમાં દીપિકા અને રણવિર લાઇમલાઇટમાં રહ્યા, બંને એકબીજામાં ઓતપ્રોત રહ્યા, તેના ગોસિપિંગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેની બાજુમાં આલિયા ભટ્ટ એકલી બેઠી હતી રણબિર આ ફંક્શનમાં ગાયબ હતો જેને કદાચ મિસ કરી રહી હોય