¡Sorpréndeme!

આન્દ્રે રસેલ પિતા બનવાનો છે, પત્ની સાથેનો વીડિયો શેર કરીને કહ્યું કે- બેબી ગર્લ આવશે

2019-09-18 4,037 Dailymotion

વેસ્ટ ઇન્ડિઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ પિતા બનવાનો છે આ ગુડ ન્યુઝ તેણે પોતાના ફેન્સને યુનિક સ્ટાઇલમાં કહી હતી તેણે પોતાની પત્ની જેસિમ લોરા સાથે ક્રિકેટ રમતો એક વીડિયો શેર કર્યો હતો રસેલ આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમે છે રસેલે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો તેમાં જેસિમ સફેદ બોલ નાખે છે, બેટિંગ કરતો રસેલ તે બોલને હિટ કરે છે તે પછી બોલમાંથી ગુલાબી કલરનો ધુમાડો નીકળે છે, જેનો મતલબ કે જેસિમ છોકરીને જન્મ આપવાની છે