¡Sorpréndeme!

વેરાવળ અને દીવ પંથકના વાતાવરણમાં પલ્ટો, ગ્રામ્ય પંથકમાં ઝાપટું વરસ્યું

2019-09-18 192 Dailymotion

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા પાંચ દિવસથી વરાપ નીકળતા ખેડૂતો ખેતીના કાર્યમાં વ્યસ્ત બન્યા છે પરંતુ વેરાવળ અને દીવ પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધામી ધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહ્યા હતા દીવના ઘોઘાલા, વણાંકબારા, ફુદમ, કિલ્લો સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું તેમજ વેરાવળના ભેટાળી, કોડીદ્રા, માથાશુરી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી તેમજ ખેડૂતોમાં પણ ખુશી લાગણી જોવા મળી હતી