¡Sorpréndeme!

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- જો સાવરકર દેશના પહેલા પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાનનો જન્મ ન થાત

2019-09-18 246 Dailymotion

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે મુંબઈમાં વિનાયક દામોદર સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે તેઓએ કહ્યું કે જો તેઓ દેશના પ્રથમ પ્રધાનમંત્રી હોત તો પાકિસ્તાન ક્યારેય અસ્તિત્વમાં આવત જ નહીંઆ ઉપરાંત તેમણે રાહુલ ગાંધી મણિશંકર અય્યરપર નિશાન સાધ્યું હતુંતેમણે મણિશંકર પર નિશાન સાધતા કહ્યું કે મણિશંકર અય્યરને જોડાથી મારોતો રાહુલને પણ બેવકૂફ ગણાવ્યા હતામુંબઈમાં વિર સાવરકરના એક પુસ્તકના વિમોચન પ્રસંગે આમ કહ્યું હતું