¡Sorpréndeme!

નર્મદા ડેમ તિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યો, 1000 જેટલી LED અને 400 ફોકસ લાઈટો લગાવી

2019-09-16 8,276 Dailymotion

કેવડિયાઃસરદાર સરોવર નર્મદા બંધ ને છલોછલ ભરી જ્યારે રાષ્ટ્રને સમર્પિત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે, ત્યારે નર્મદા બંધને તિરંગા રંગમાં રોશનીથી સજાવવામાં આવ્યો છે નર્મદા બંધના 30 કુલ દરવાજા છે જેમાંથી 10 કેસરી, 10 સફેદ અને 10 લીલા રંગની લાઈટો લગાવી સુંદર શણગાર કરવામાં આવ્યો છે લગભગ 1000 જેટલી LED લાઈટો અને 400 ફોકસ લાઈટો100 લેસર લાઈટો થી નર્મદા ડેમને શણગારવામાં આવ્યો છે