¡Sorpréndeme!

ઈડરના સાબલવાડમાં ગણપતિ વિસર્જન બાદ ફરી જૂથ અથડામણ

2019-09-16 136 Dailymotion

હિંમતનગર: ઇડર તાલુકાના સાબલવાડમાં ગણપતિ વિસર્જન સમયે બે જૂથ વચ્ચે થયેલી તકરારની અદાવતમાં શુક્રવારે રાત્રે બંને જૂથ ફરીથી આમને સામને આવી જતા ધિંગાણુ સર્જાયું હતું જેમાં આજે પોલીસે બંને કોમના મળીને 23 લોકોની અટકાયત કરી હતી શુક્રવારે સાબલવાડમાં રામજી મંદિર આગળ ઠાકોર અને પટેલ સમાજના બે જૂથ ગણપતિ વિસર્જન સમયે થયેલા તકરારને મામલે આમને-સામને આવી ગયા હતા અને ધિંગાણુ સર્જાયું હતું જેમાં પોલીસે બંને પક્ષના 5 5 લોકો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી