¡Sorpréndeme!

Speed News: નર્મદા ડેમ આજે 70 વર્ષમાં પ્રથમવાર મધરાતે 138 મીટરની ઐતિહાસિક સપાટીએ

2019-09-14 301 Dailymotion

નર્મદા ડેમ આજે 70 વર્ષમાં પ્રથમવાર મધરાતે 138 મીટરની ઐતિહાસિક સપાટી પહોંચશે પાણીની સપાટી વધતા અત્યારે 13798 મીટર પહોંચી ગઈ છે હાલ મહત્તમ સપાટી સુધી પહોંચવા માટે 70 સેમી બાકી છે નર્મદા ડેમમાં પાણીની આવક 7 લાખ 48 હજાર ક્યુસેક થઈ રહી છે, 23 દરવાજા ખોલીને હાલ 7 લાખ 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે