¡Sorpréndeme!

ગણેશ વિસર્જન બાદ યુવતી સાથે ડાન્સ કરતા કરતા યુવકનું મોત

2019-09-14 509 Dailymotion

મધ્યપ્રદેશના સિવની જિલ્લાનાકટીયા ગામમાં મૂર્તિ વિસર્જન બાદ લોકો મોજમાં ડાન્સ કરતા હતા ત્યારેથોડી વારમાં ખૂશી માતમમાં ફેરવાઈ ગઈ હતીયુવતી સાથે બે યુવકો નાગિન ડાન્સ કરતા હતા જેમાં એક યુવક તાનમાં ઊંધા માથે જમીન પર પટકાય છે અને તેની ગરદન મચકોડાઈ જતાંયુવકનું ત્યાં જ મોત થઈ જાય છે યુવકનું નામ રાજકુમાર ઠાકુર હતું